અમરેલીના ધારીમાં સિંહ ઝાડ પર ચડી ગયો હોવાનો વિડીયો વાયરલ

અમરેલીના ધારીમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા જાય ત્યારે સિંહ ઝાડ પર ચડી ગયાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. સિંહ દર્શન કરતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે.

| Updated on: Nov 09, 2021 | 3:45 PM

ગુજરાતમાં (Gujarat) અમરેલીના(Amreli) ધારીના સફારી પાર્કમાં(Safari Park) પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેમાં સફારી પાર્કમાં એક સિંહ પરિવાર પણ છે. આ પ્રવાસીઓ સિંહ દર્શન  કરવા જાય ત્યારે સિંહ (Lion) ઝાડ પર ચડી ગયાનો વીડિયો વાઇરલ(Video Viral) થઇ રહ્યો છે. સિંહ દર્શન કરતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે. લોકો હાલ દિવાળીની રજામાં રાજયના અલગ અલગ વિસ્તારોમાં વેકેશન માણી રહ્યા છે.

જેમાં લોકો અમરેલી અને સાસણ ગીરના સિંહ દર્શન માટે ઉમટી રહ્યા છે.

આ ઉપરાંત થોડા દિવસ પૂર્વે અમરેલીના રાજુલાની કોવાયા નજીકની સિંહ પરિવારે ધામા નાંખ્યા હતા. જેમાં સિંહ, સિંહણ અને સિંહબાળ સહિત 8 સિંહ એકસાથે કેમેરામાં કેદ થયા હતા. તેમજ દરિયાકાંઠે આવેલા ચાચુડા મહાદેવના માર્ગ પર એકસાથે 8 સિંહ જોવા મળ્યાં હતા.

જ્યારે થોડા દિવસ પૂર્વે અમરેલીના બાબરા પંથકમાં સિંહ જોવા મળ્યો હતો. જેમાં બાબરાના મોટા દેવળીયા ગામ નજીક સિંહ જોવા મળ્યો હતો.. નવાઈની વાત તો એ છે કે, આ વિસ્તારમાં ખુબજ ઓછા સિંહ જોવા મળે છે.. પરંતુ અચાનક સિંહ લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. આ સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ  વાંચો :  મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

આ પણ  વાંચો : ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">