વડોદરા : ડભોઈની સોસાયટીમાં ભેદી ધડાકા, સ્થાનિકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
ડભોઈ રોડની સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન ઘરોમાં ધડાકા થાય છે. ધડાકા એટલા તીવ્ર છે કે ફર્નિચર અને ચીજ વસ્તુઓ પણ નુકશાન થયું છે. ભેદી ધડાકા અંગે ગેસ લાઇન અને ગટર લાઇનનો ગેસ મિશ્ર થતા હોવાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
વડોદરામાં ડભોઈ રોડની સોસાયટીમાં આવેલા મકાનોમાં બે દિવસથી ભેદી ધડાકા થતા હોવાની ઘટના સામે આવી છે. ગેસ લાઇન અને ગટર લાઇનમાં ઉદભવતો ગેસ મિશ્ર થતા ધડાકા થયા હોવાનું અનુમાન છે. તીવ્ર અવાજ સાથે આવતા ધડાકાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ડભોઈ રોડની સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન ઘરોમાં ધડાકા થાય છે. ધડાકા એટલા તીવ્ર છે કે ફર્નિચર અને ચીજ વસ્તુઓ પણ નુકશાન થયું છે. ભેદી ધડાકા અંગે ગેસ લાઇન અને ગટર લાઇનનો ગેસ મિશ્ર થતા હોવાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
