Vadodara : શું વડોદરા ચોમાસા માટે તૈયાર છે ? ધારાસભ્યોએ જ મનપા સામે ઉઠાવ્યાં સવાલ, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા કરવાની કામગીરીને લઈ ધારાસભ્યોએ જ મનપા સામે સવાલ ઉઠાવ્યાં છે. ચોમાસામાં થતી હાલાકી અંગે રજૂઆત દરમ્યાન શૈલેષ સોટ્ટા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભૂતકાળનું પુનરાવર્તન તો નહી થાય ? તેવા સવાલો મનપાને પૂછ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 8:45 PM

Vadodara: ચોમાસાની શરૂઆત થાય તે પહેલા તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે સવાલ એ ઉદભવે છે કે, શું વડોદરા ચોમાસા માટે તૈયાર છે ? મહત્વની વાત એ છે કે આ સવાલ સ્થાનિકો જ નહીં પરંતુ ચૂંટાયેલા નેતાઓ પણ કરી રહ્યા છે.  શહેરના ધારાસભ્યોએ જ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. સોમવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ યોગ્ય કામગીરી ન થયાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : વડોદરાના અટલ બ્રિજની ગુણવત્તાને લઈ ભાજપના જ બે ધારાસભ્યો વચ્ચે વિરોધાભાસ

વડોદરા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી હંમેશા કાગળ પર રહેતી હોય છે અને ચોમાસામાં જ મનપાના પ્લાનની પોલ ખુલી જતી હોય છે. પરંતુ આ વખતે વડોદરાના ધારાસભ્યો એજ કોર્પોરેશનના દાવાની પોલ ખોલી નાખી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો કે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થવાના આરે છે અને શહેરીજનોને કોઈ તકલીફ નહીં પડે. જો કે આ દાવા, આક્ષેપ અને આશ્વાસન વચ્ચે ભૂતકાળના વર્ષોની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તેવુ સૌ કોઈ ઈચ્છે છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">