VADODARA : હાઉસિંગ સ્કીમમાં ડ્રોનું કૌભાંડ, VMC ના બે અધિકારીઓની અટકાયત

Scam of draw in housing scheme : VMC ના સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:55 PM

VADODARA : હાઉસિંગ સ્કીમમાં ડ્રો ના કૌભાંડમાં વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) ના બે અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. VMC ના આ બે કર્મચારીઓએ હાઉસિંગ યોજનાનો ખોટો ડ્રો કર્યા હોવાના આરોપસર પોલીસે તેમની અટકાયત કરી છે. આ ડ્રો માં કૌભાંડ થયાની ફરિયાદ
VMCના સિટી એન્જીનિયર દ્વારા નોંધાવવામાં આવી હતી.

VMC દ્વારા સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રાલયની એફોર્ડબલ હાઉસિંગ યોજનાના ડ્રો માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતા. આ યોજનાના ઓનલાઇન ડ્રો માં ગેરરીતિ આચરવામાં આવી હતી. અ સમગ્ર કૌભાંડમાં ડ્રો ની બે યાદી તૈયાર કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : VADODARA : મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી, દર્દીઓને હાશકારો

Resident doctors called off the strike : SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હડતાળની વચ્ચે ગઈકાલે 11 ઓગષ્ટે જુનિયર ડોકટરોની હડતાળના આઠમાં દિવસે જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો હતો.અને હવે આજથી હડતાળ સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવતા દર્દીઓને મોટી રાહત થઇ છે.

 

આ પણ વાંચો : SABARKANTHA : હિંમતનગરમાં વાયરલ તાવના કેસોમાં વધારો, દૈનિક ઓપીડી 1 હજારથી વધુની સંખ્યામાં

Viral fever cases in Sabarkantha : હાલ સાબરકાંઠા જિલ્લામાં બિમારીનો આંક 1,735 નોંધાયો છે. હાલની સિઝનમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, મેલેરિયા, શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">