VADODARA : મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી, દર્દીઓને હાશકારો

Resident doctors called off the strike : SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હડતાળની વચ્ચે ગઈકાલે 11 ઓગષ્ટે જુનિયર ડોકટરોની હડતાળના આઠમાં દિવસે જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો હતો.અને હવે આજથી હડતાળ સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવતા દર્દીઓને મોટી રાહત થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:11 PM

VADODARA : શહેરમાં SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. SSG મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી દર્દીઓને હાશકારો થયો છે. ડોકટરોની વિવિધ માગ સામે સરકારે લેખિત ખાતરી નથી આપી..પરંતુ તબીબોને આશા છે કે સરકાર તેમની માગણીઓ સ્વીકાર્યાની લેખિત ખાતરી આપશે. ડોકટરોનું કહેવું છે કે અન્ય મેડિકલ કૉલેજોએ હડતાળ સમેટી લેતા અને દર્દીઓને હાલાકી પડી રહી હોવાના કારણે તેઓએ હડતાળ સમેટી લીધી છે.

SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હડતાળની વચ્ચે ગઈકાલે 11 ઓગષ્ટે જુનિયર ડોકટરોની હડતાળના આઠમાં દિવસે જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી હતી. વડોદરાની SSG હોસ્પિટલમાં ગઈકાલથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોકટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે આજથી હડતાળ સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવતા દર્દીઓને મોટી રાહત થઇ છે.

આ પણ વાંચો : SABARKANTHA : હિંમતનગરમાં વાયરલ તાવના કેસોમાં વધારો, દૈનિક ઓપીડી 1 હજારથી વધુની સંખ્યામાં

Viral fever cases in Sabarkantha : હાલ સાબરકાંઠા જિલ્લામાં બિમારીનો આંક 1,735 નોંધાયો છે. હાલની સિઝનમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, મેલેરિયા, શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે.

આ પણ વાંચો : SABARKANTHA : ઈડરિયો ગઢમાં ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ 

Illegal mining at Idariyo Gadh : ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">