હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનવા લાગી, મુખ્ય રસ્તાઓ પર સતત જામથી પરેશાની

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. દિવસેને દિવસે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ પરેશાન કરી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. આમ છતાં પણ તેના નિરાકરણ માટે કે પછી તે માટે કોઈ કાર્યવાહી ટ્રાફિકના સમય દરમિયાન કરવામાં નહીં આવતી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે.

| Updated on: Nov 20, 2023 | 8:41 PM

હિંમતનગર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ જાય છે. શહેરમાં શહેર ટ્રાફિક પોલીસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ટ્રાફિક જામને લઈ આવવાને બદલે છેલ્લા કેટલાક સપ્તાહોથી વધતો જઈ રહ્યો છે. શહેરના મોતીપુરા, સહકારી જીન, છાપરીયા ચાર રસ્તા, મહાવીરનગર, ટાવર ચોક અને બસ સ્ટેશન ઉપરાંત ન્યાયમંદિર વિસ્તારમાં સતત ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

ઈડર બાદ હવે હિંમતનગરમાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બનવા લાગી છે. સોમવારે પણ આવી જ રીતે છાપરીયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થતાં આખરે લોકોના રોષને પગલે એ ડિવિઝન પોલીસની ટીમોએ ટ્રાફિક માટે રોડ પર ઉતરવુ પડ્યુ હતુ. ટ્રાફિકને લઈ છેલ્લા કેટલાક સપ્તાહથી અગ્રણીઓ દ્વારા રજૂઆતો હાથ ધરાઈ છે એમ છતાં કોઈ જ રાહત પહોંચી નથી. શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારાઓની સંખ્યા પણ ટોઈંગ બંધ થતા વધવા લાગી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">