Dang: અંબિકા નદી પર આવેલા ગીરા ધોધની સુંદરતામાં થયો વધારો, જુઓ Video
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે. ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેના પગલે ડાંગ જિલ્લામાં સાપુતારા સહિતના વિસ્તારોમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ત્યારે વરસાદી વાતાવરણમાં ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધનો આહલાદક નજારો સામે આવ્યો છે.
Dang : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે. ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેના પગલે ડાંગ જિલ્લામાં સાપુતારા સહિતના વિસ્તારોમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ત્યારે વરસાદી વાતાવરણમાં ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધનો આહલાદક નજારો સામે આવ્યો છે.
આ પણ વાંચો-Rain News : સુરત શહેરમાં મેઘ મહેર, બે દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ, જુઓ Video
ડાંગ જિલ્લામાં વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબિકા નદી પર આવેલા ગીરા ધોધની સુંદરતામાં વધારો થયો છે. ગીરા ધોધના આહલાદક દ્રશ્યો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગીરા ધોધનો અદભૂત નજારો જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. સાપુતારા આવતા પ્રવાસીઓ ગીરા ધોધ જોવા માટે પણ ઉમટી રહ્યા છે.
ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો