AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકાયું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:51 PM
Share

અમદાવાદ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના પ્રયાસો અંતર્ગત એરપોર્ટમાં પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. આ વેન્ડિંગ મશીનમાં પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની બોટલો નાખતા જ લોકોને ડિસ્કાઉન્ટ કુપન મળી રહી  છે.

અમદાવાદ  શહેરને સ્વચ્છ(Clean)  અને પ્લાસ્ટિક મુક્ત (Plastic Free) બનાવવાના પ્રયાસો અંતર્ગત એરપોર્ટમાં(Airport)  પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. આ વેન્ડિંગ મશીનમાં પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની બોટલો નાખતા જ લોકોને ડિસ્કાઉન્ટ કુપન મળી રહી  છે. આથી જ લોકો દ્વારા આ મશીનનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગે કડક પગલાના ભાગરૂપે એરપોર્ટમાં થુંકનારા સામે દંડની જોગવાઈ કરાઈ છે. એરપોર્ટ પર જ્યાં-ત્યાં થુંકીને ન્યુસન્સ ફેલાવનારાઓને 200 રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 30 જેટલા લોકોને એરપોર્ટ ઓથોરિટીએ દંડ કર્યો છે.

આ પણ વાંચો :  Kheda : માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર

g clip-path="url(#clip0_868_265)">