સુરત વીડિયો : ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં શિક્ષકો સામે શિક્ષણાધિકારીની લાલ આંખ, 724 શાળાઓની યાદી જાહેર કરાઈ
સુરતની 724 શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે આ 724 શાળાના કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં પણ અનિયમિતતા જોવા મળી છે. આ મામલે નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

નિયત સમયમાં હાજરી ન પૂરતી સુરતની 724 શાળાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર કરેલી આ શાળાઓએ 15 દિવસથી વધારે દિવસની હાજરી પૂરી નથી
તમામ સ્કૂલોને નિયમોનું પાલન કરવાની તાકીદ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણકાર્યમાં ગુણવત્તા જાળવવા માટે શિક્ષણાધિકારી દ્વારા ભાર આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : સુરત : ચોરે પહેલા શીશ ઝુકાવ્યું અને પછી મંદિરની દાનપેટી તોડી ચોરી કરી, જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાના વીડિયો
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ