ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અમૃતપુરા ગામ નજીક એરસ્ટ્રીપ ખાતે ભવ્યાતિભવ્ય એર શો યોજાયો, ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમે સારંગના ચાર રંગબેરંગી હેલિકોપ્ટર. તેમજ. આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટરથી વિવિધ દિલધડક કરતબો કરી આકાશમાં જાદૂ ફેલાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.આ દિલધડક કરતબ નિહાળી ભરૂચવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા,ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા અંકલેશ્વરમાં એર શોનું આયોજન થયું. સ્કાય ડાઈવિંગ જોઈ. હાજર બાળકો પણ. મંત્રમુગ્ધ થયા હતા. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા અંકલેશ્વરમાં એર શોનું આયોજન થયું. જેમાં સારંગના ચાર રંગબેરંગી હેલિકોપ્ટર. તેમજ. આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટરની મદદથી. સેનાના બહાદુર જવાનોએ આકાશમાં વિવિધ કરતબો રજૂ કર્યા હતા. તો સ્કાય ડાઈવિંગ જોઈ. હાજર બાળકો પણ. મંત્રમુગ્ધ થયા હતા.