સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું, 3 ની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે. વિદેશ સુધી આ કૌભાંડના તાર જોડાયેલા છે . ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.
સુરત: ઉત્રાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે. વિદેશ સુધી આ કૌભાંડના તાર જોડાયેલા છે . ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.
મુખ્ય સુત્રધાર બોની બ્રિટનથી આખું નેટવર્ક ચલાવતો હતો. રૂપિયા 80હજારથી 1લાખ 30હજારમાં ડિગ્રીના સર્ટીફિકેટ વેચવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સિંગણપોર પોલીસે બોગસ માર્કશીટ અને ડિગ્રીનું કૌભાંડ ઝડપ્યું હતું.
સૂત્રો અનુસાર વિદેશ લોકોએ આ ડિગ્રી વેચવામાં આવતી હાટ જેનો ઉપયોગ વિદેશ જવા ઇચ્છતા લોકો વિઝા મેળવવા સહિતના કામ માટે કરતા હોય છે. પોલીસ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.