સુરત : સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી, જુઓ વીડિયો
સુરત : માંગરોળના હથોડા ગામે કંપનીમાં ભીષણ આગ લગતા દોડધામ મચી છે. સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. કંપનીમાં પડેલા પુઠાના જથ્થામાં આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત : માંગરોળના હથોડા ગામે કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. કંપનીમાં પડેલા પુઠાના જથ્થામાં આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગના બનાવને લઈ 7 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગના વિકરાળ સ્વરૂપને પગલે પલસાણા, પાનોલી, સુમીલોન, એસએમસી અને ટોરેન્ટ સહિત ૭ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાયો હતો.
આ પણ વાંચો : સુરત : કોસંબામાં પાર્ક બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો, જુઓ વીડિયો
Input Credit : – Mehul Bhokalva, Olpad
Published on: Mar 15, 2024 10:40 AM
Latest Videos
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
