Surat : મોબાઈલ સ્નેચિંગ કરનારા 2 આરોપી ઝડપાયા, 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, જુઓ Video

Surat : મોબાઈલ સ્નેચિંગ કરનારા 2 આરોપી ઝડપાયા, 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2025 | 2:30 PM

ગુજરાતમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરનારા 2 આરોપી ઝડપાયા છે. ચોકબજાર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગુજરાતમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરનારા 2 આરોપી ઝડપાયા છે. ચોકબજાર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, બાઈક સહિત 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે અગાઉ ઉત્રણ, ઓલપાડ અને લાલગેટમાં ગુનો નોંધાયા છે.

વલસાડમાં ઝડપાઈ હતી ડીઝલ ચોરી

બીજી તરફ આ અગાઉમાં વલસાડમાં નેશનલ હાઈવે નં-48 પર ડીઝલ ચોરી ઝડપાઈ છે. ડુંગરી નજીક શિવશક્તિ હોટલ પરિસરમાં કૌભાંડ ચાલતું હતું. જિલ્લા પંચાયતના સભ્યએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મોટા પ્રમાણમાં ડીઝલ ભરેલુ ટેન્કર કબજે કર્યું છે. જ્યારે ટેન્કરોના ચાલક અને ક્લીનરોની મિલીભગત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો