સુરત : મહિધરપુરા પોલીસે  બે રીઢા વાહન ચોર ઝડપી પાડી 16 વાહન કબ્જે કર્યા, જુઓ વીડિયો

સુરત : મહિધરપુરા પોલીસે  બે રીઢા વાહન ચોર ઝડપી પાડી 16 વાહન કબ્જે કર્યા, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 26, 2024 | 9:02 AM

સુરત: મહિધરપુરા પોલીસે  બે રીઢા વાહન ચોર ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. પોલીસ દ્વારા મનોજ ગાયકવાડ અને રાહુલ મોરેની ધરપકડ કરવામાં આવી છે. બંને હિસ્ટ્રીશીટર છે અને વાહન ચોરીના ગુનાઓ આચરી પોલીસને સતત દોડતી રાખતા હતા.

પોલીસને બાતમી મળી હતી કે શંક્સ્પદ વ્યક્તિ મોટર સાઇકલ લઈને મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થઇ રહ્યો છે.  આધારે પોલીસે નાકાબંધી કરી હતી. બાતમીના આધારે શંકાસ્પદ બાઇક અટકાવતા વાહનચોરીના ગુનાઓનો ખુલાસો થયો હતો. પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા બાઈક ચોરીની હોવાનું ખુલ્યું હતું. બાઈક સવારની પોલીસે પૂછપરછ કરતા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પાસેથી 16 બાઇક કબ્જે લેવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">