AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના બનાવમાં વધારો, 24 કલાકમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા, જુઓ વીડિયો

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના બનાવમાં વધારો, 24 કલાકમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2024 | 12:56 PM
Share

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના વધતા બનાવે ચિંતા જન્માવી છે. સુરતમાં આ કિસ્સાઓ યુવાનો અને તેમના પરિવારજનો માટે મુશ્કેલી ઉભા કરી રહ્યા છે. 24 કલાકમાં અચાનક અને અણધાર્યા બે યુવાનોના મૃત્યુની ઘટનાએ ભય ફેલાવ્યો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીઓનો પુત્ર પાલિકાના બાગમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો બીજા કિસ્સામાં પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાન રાતે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો હતો જેને તાત્કાલિક હોસ્પિટલખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પૂર્વે તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પુનાથી ઝડપી પાડ્યો, જુઓ વીડિયો

Published on: Feb 08, 2024 12:55 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">