સુરત : 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પુનાથી ઝડપી પાડ્યો, જુઓ વીડિયો

સુરત : ઈચ્છાપોરે પોલીસે એક કરોડ રૂપિયાની ચીટિંગના ગનામાં છેલ્લાં એક વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપી નેમેષ ઠક્કરને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ફૂડ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ઠગ નૈમેષને ઝડપી પાડ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2024 | 8:29 AM

સુરત : ઈચ્છાપોરે પોલીસે એક કરોડ રૂપિયાની ચીટિંગના ગનામાં છેલ્લાં એક વર્ષથી ફરાર એવા વોન્ટેડ આરોપી નેમેષ ઠક્કરને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ફૂડ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ઠગ નૈમેષને ઝડપી પાડ્યો છે.

નોંધનીય છે કે એક વર્ષ પૂર્વે આ ઠગે ઇચ્છાપોર જીઆઇડીસીમાં કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી પૈસા ચાઉં કરી લીધા હતા. રૂપિયા એક કરોડની ઠગાઈ કરી ચીટર નૈમેષ ઠક્કર ફરાર થઈ ગયો હતો. 43 વર્ષીય નેમેષ નરેન્દ્ર બળદેવ ઠક્કર મહારાષ્ટ્રના પુનામાં સંતાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. ઝડપાઇ  જવાય તે માટે આરોપી મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો અને થોડા થોડા  દિવસે જગ્યા બદલતો રહેતો હતો.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">