Gujarati Video: સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો, સિરિયલ બોમ્બ કાંડના આરોપીનો ભાઈ હોવાની આશંકા
Surat : સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસના એક આરોપીનું કનેકશન સિમીના સક્રિય કાર્યકર્તા સાથે મળ્યુ છે. સુરત બોમ્બ પ્લાન્ટ 2008નો આરોપી ઝહીરનો સગોભાઈ ડ્રગ્સ કેસનો આરોપી હોવાનું સામે આવ્યુ છે.સુરત અને અમદાવાદ બોમ્બ કેસમાં ભૂમિકા ભજવનાર આરોપીનો ભાઈ ઝડપાયો છે.
Surat News : રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો મળી આવતા હોય છે. તો સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસના એક આરોપીનું કનેકશન સિમીના સક્રિય કાર્યકર્તા સાથે મળ્યુ છે. સુરત બોમ્બ પ્લાન્ટ 2008નો આરોપી ઝહીરનો સગોભાઈ ડ્રગ્સ કેસનો આરોપી હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો : Surat Video : કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરત અને અમદાવાદ બોમ્બ કેસમાં ભૂમિકા ભજવનાર આરોપીનો ભાઈ ઝડપાયો છે. સુરત અને અમદાવાદ બોમ્બ કેસમાં ભૂમિકા ભજવનાર આરોપીનો ભાઈ ઝડપાયો છે. ઝહીર હાલ જેલની બહાર અને તેનો સગોભાઈ સુરતમાં ડ્ર્ગ્સનો વેપલો કરે છે. સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં ઝહિર સામેલ છે કે નહીં તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ હાથ ધરશે.
Latest Videos