સુરત : મહિલા દર્દી માટે તબીબ દેવદૂત સાબિત થયા, CPR આપી જીવ બચાવ્યો, જુઓ વીડિયો
સુરતમાં તબીબ એક મહિલા માટે દેવદૂત સાબિત થયા છે. ક્લિનિકમાં આરોગ્ય તપાસ દરમિયાન અચાનક મહિલાની તબિયત લથડ્યા બાદ તે બેહોશ થઇ જતા જીવ જોખમમાં મુકાયો હતો. તબીબે તાત્કાલિક CPR આપી મહિલાનો જીવ બચાવી લીધો હતો.

સુરતશહેરના સલાબતપુરા હજુરી ચેમ્બરમાં ઘટના બની હતી. અહીં તબીબે વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલા તબીબ પાસે સારવાર લેવા આવી હતી. ક્લિનિકમાં આરોગ્ય તપાસ દરમિયાન અચાનક મહિલા તબીબની ડોક્ટરની ચેમ્બરમાં જ તબિયત લથડવા સાથે તે બેભાન થઈ ગઈ હતી.તબીબે તાત્કાલિક મહિલાને CPR આપતા મહિલા ફરી ભાનમાં આવી હતી.
આ પણ વાંચો : સુરત : પડતર માંગણીઓ હલ કરવાની માંગ સાથે 500 નર્સિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ વીડિયો
Published on: Jan 04, 2024 10:31 AM
Latest Videos