સુરત : BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરાયો, જુઓ વિડીયો

સુરત : હિંદુ કેલેન્ડર મુજબ દિવાળીનો તહેવાર અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ પછી બીજા દિવસે નૂતનવર્ષ અને પછી બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. પરંતુ આ વખતે આ તમામ તહેવારોની તારીખોમાં મોટો ફેરફાર આવ્યો છે.

| Updated on: Nov 14, 2023 | 9:22 AM

સુરત : હિંદુ કેલેન્ડર મુજબ દિવાળીનો તહેવાર અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ પછી બીજા દિવસે નૂતનવર્ષ અને પછી બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. પરંતુ આ વખતે આ તમામ તહેવારોની તારીખોમાં મોટો ફેરફાર આવ્યો છે. વાસ્તવમાં આ વર્ષે દિવાળીના એક દિવસ પછી એટલે કે 13 નવેમ્બરે એક દિવસ ખાલી રહ્યો હતો

દિવાળી પર્વ દરમિયાન અન્નકૂટ પૂજા પણ  કરવામાં આવે છે. અન્નકૂટનો અર્થ થાય છે અન્નનો સમૂહ… વિભિન્ન પ્રકારના અન્નને સમર્પિત અને વિતરણ કરવાના રિવાજના કારણે આ પર્વનું નામ અન્નકૂટ પડ્યું છે. આ દિવસે અનેક પ્રકારના પકવાન, મીઠાઈ વગેરેના ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન વિવિધ પકવાન અને રાંધેલા ભોજન અર્પણ કરવામાં આવ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">