સુરત: અલથાણામાં ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી પોલીસના સકંજામાં, જુઓ વીડિયો

સુરત: અલથાણામાં ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી પોલીસના સકંજામાં, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 30, 2024 | 5:05 PM

સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો છે. સુરતના અલથાણામાં વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો. આ અગાઉ પણ પોલીસે વેપારીના પુત્રને ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ સુરતમાંથી ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો છે. સુરતના અલથાણામાં વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો. આ અગાઉ પણ પોલીસે વેપારીના પુત્રને ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો.

બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં દારુનો જથ્થો ઝડપાયો હતો.  અમદાવાદમાં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરીનો ખુલાસો થયો હતો. PCBએ લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવી હતી. ટ્રક, દારૂ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો