Pravasi Gujarati Parv 2024 : AIANAના પ્રમુખ સુનીલ નાયકે રજૂ કર્યા પોતાના વિચાર, જુઓ વીડિયો
પ્રવાસી ગુજરાતી પર્વની શરુઆતમાં AIANAના પ્રમુખ સુનીલ નાયક પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે જણાવ્યુ કે, કોરોના અને જરૂરિયાતોના સમયમાં ડાયસ્પોરા ગુજરાતીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી સંસ્કૃતિએ વિશ્વને બતાવવાની શક્તિ છે.
પ્રવાસી ગુજરાતી પર્વની શરુઆતમાં AIANAના પ્રમુખ સુનીલ નાયક પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે જણાવ્યુ કે, કોરોના અને જરૂરિયાતોના સમયમાં ડાયસ્પોરા ગુજરાતીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી સંસ્કૃતિએ વિશ્વને બતાવવાની શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરીને આ વાત જણાવી હતી. ગુજરાતી ગરબા, રાસ, મંદિર, ભોજન હવે વૈશ્વિક બન્યા છે, વિદેશી સ્ટાફમાં અને પ્રથમ વખત મળનાર વ્યક્તિને જય શ્રી કૃષ્ણ, કેમ છો સાથે શુભેચ્છા પાઠવવામાં આવે છે. સરકાર, ધાર્મિક સંસ્થા અને ડાયસ્પોરાનું કોકટેલ ભારતમાં સારું વાતાવરણ ઊભું કરે છે.
શું છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024
પ્રવાસી ગુજરાકી પર્વ 2024નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ છે. આ એક એવો કાર્યક્રમ છે જેમાં વિશ્વમાં રહેલા મૂળ ગુજરાતીઓ એક છત નીચે એકઠા થશે અને પોતાના વિચારો જોવા જણાવશે.

