Ahmedabad: કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યાનો મામલો, લોરેન્સ બિશ્નોઈના વકીલનો મોટો ખુલાસો, કહ્યુ-તેની કોઈ જ ભૂમિકા નહીં, જુઓ Video

લોરેન્સ બિશ્નોઈના વકીલનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેના વકીલે કહ્યુ છે કે, લોરેન્સ બિશ્નોઈ હાઈસિક્યુરીટીમાં જેલમાં બંધ છે. જે પ્રકારે સોશિયલ મીડિયામાં લોરેન્સને લઈ જે ચર્ચા શરુ થઈ હતી, તેમાં દુનાકેની હત્યામાં લોરેન્સની ભૂમિકા છે. તેમના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યુ કે, આવા આક્ષેપો ખોટા છે, સુખ્ખા દુનાકેની હત્યામાં કોઈ જ ભૂમિકા નથી.

Ronak Varma
| Edited By: | Updated on: Sep 22, 2023 | 6:12 PM

લોરેન્સ બિશ્નોઈના વકીલનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેના વકીલે કહ્યુ છે કે, લોરેન્સ બિશ્નોઈ હાઈસિક્યુરીટીમાં જેલમાં બંધ છે. જે પ્રકારે સોશિયલ મીડિયામાં લોરેન્સને લઈ જે ચર્ચા શરુ થઈ હતી, તેમાં દુનાકેની હત્યામાં લોરેન્સની ભૂમિકા છે. તેમના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે કહ્યુ કે, આવા આક્ષેપો ખોટા છે, સુખ્ખા દુનાકેની હત્યામાં કોઈ જ ભૂમિકા નથી. આગળ પણ કહ્યુ હતુ કે, જે રીતે તેનુ ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યુ છે એ બીલકુલ ખોટી વાત છે. તે જો આવી સ્થિતિમાં તે ફેસબુક ઉપયોગ કરતો હોય તો, જેલ સત્તાવાળા શુ કરી રહ્યા છે. તેઓ કંઈ પ્રોવાઈડ કરે છે કે કોઈ સંદિગ્ધ મળવા આવે છે આવા આક્ષેપો થઈ રહ્યા છે એમાં પ્રતિઆક્ષેપો જેલ સત્તાવાળાઓેને ઘેરી લે છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

કેનેડામાં સુખ્ખા દુનાકેની હત્યા થઈ હતી અને જેને લઈ સોશિયલ મીડિયામાં લોરેન્સ બિશ્નોઈનુ નામ ચર્ચામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયામાં લોરેન્સના નામે 150 થી વધારે ફેસબુક એકાઉન્ટ છે. લોરેન્સના વકીલે કહ્યુ છે, દુનાકેની હત્યામાં લોરેન્સની કોઈ જ ભૂમિુકા નથી. હું તેનો વકીલ છું. મને પણ તેને મળવા દેવામાં નથી આવતો આમ આવી વાત ખોટી છે. અધિકારીઓએ જ આ મામલે હવે ખુલાસો કરવો જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">