Breaking News : ભાવનગરમાં રખડતી રંજાડના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો, ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભય, જુઓ Video
રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના રખડતા ઢોરના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ગોપનાથ-પીથલપુર માર્ગ પર આખલાને કારણે અકસ્માત સર્જાયો છે. 32 વર્ષીય યુવાનનું મોત થયું છે.

ભાવનગર શહેરમાં રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રખડતા ઢોરને પકડવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ કે યુવાનનું મોત નિપજ્યું છે. ગોપનાથ-પીથલપુર માર્ગ પર આખલાના કારણે અકસ્માત સર્જાયો છે.
અરવલ્લીમાં સર્જાયો અકસ્માત
બીજી તરફ અરવલ્લીના માઝૂમ નદીના પુલ પરથી કાર ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અકસ્માતમાં એક શિક્ષકને ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર આ શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું છે. કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો