Kheda Video : વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવનું કરાયુ આયોજન

ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2024 | 12:05 PM

ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો છે. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો. મહત્વનું છે કે વડતાલ મંદિરનો 200 વર્ષ પૂર્ણ થતા 7થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.

સોમનાથ મંદિરમાં જોવા મળી ભક્તોની ભારે ભીડ

આ તરફ નૂતન વર્ષના પ્રારંભે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાઈન લાગી હતી.નૂતન વર્ષે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.

બીજી તરફ ગઈકાલે ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં અન્નકૂટની લૂંટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સમગ્ર કાર્યક્રમ પોલીસની હાજરીમાં નાગરિકોએ લૂંટ કરી હતી. 80 ગામના નાગરિકોએ ભગવાનને ધરાવાયેલા અન્નકૂટની લૂંટ કરી હતી. રણછોડરાયજી મંદિરમાં વર્ષોથી પ્રસાદ લૂંટવાની અનોખી પરંપરા ચાલી આવે છે.

Follow Us:
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે - મોરારી બાપુ
સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે - મોરારી બાપુ
માનવતા લજવાઈ દિવાળીમાં સ્મશાને મૃતદેહ લઈ ગયેલા ડાઘુ પર ભડક્યો કર્મચારી
માનવતા લજવાઈ દિવાળીમાં સ્મશાને મૃતદેહ લઈ ગયેલા ડાઘુ પર ભડક્યો કર્મચારી
g clip-path="url(#clip0_868_265)">