Vadodara Video : કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCના દરોડા, લાખોનો વિદેશી દારુ ઝડપાયો, એકની અટકાયત

વડોદરાના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCએ દરોડા પાડ્યા હતા. નાગરવાડા પ્રકાશ નગર ઝુપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. દારુનું અંડર ગ્રાઉન્ડ ભોંયરું ઝડપાયુ છે. જેમાંથી 1,65,080 રુપિયાની 1019 વિદેશી દારુની બોટલ ઝડપાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2024 | 12:16 PM

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે વડોદરમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં SMCએ દરોડા પાડ્યા હતા. નાગરવાડા પ્રકાશ નગર ઝુપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે.

દારુનું અંડર ગ્રાઉન્ડ ભોંયરું ઝડપાયુ છે. જેમાંથી 1,65,080 રુપિયાની 1019 વિદેશી દારુની બોટલ ઝડપાઈ હતી. SMCના દરોડામાં બુટલેગર નિખીલ કહારની અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય પ્રશાંત જાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જો કે  બુટલેગર નિખીલ કહાર અગાઉ પણ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.

અમદાવાદમાંથી ઝડપાયો દારુનો જથ્થો

બીજી તરફ આ અગાઉ પણ અમદાવાદમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. દારુની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમીયો અજમાવ્યો હતો. વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. PCBએ લાખોનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. 102 વોશિંગ મશીનમાં 7500 દારૂની બોટલો છુપાવીને દારુ લઇ જવામાં આવી રહ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">