કચ્છ : ભચાઉમાં પ્રેમી યુગલે આજીવન એક બીજા સાથે રહેવા વૃદ્ધાનું ઢીમ ઢાળ્યું, જુઓ વીડિયો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દુકાન માલિકના પુત્રએ જ હત્યા કરી છે. કારણ કે આ યુવકને વૃદ્ધાની કૌટુંબિક યુવતી સાથે પ્રેમ હતો અને બંને સાથે રહેવા માગતા હતા. જેને લઇ તેમણે એક પ્લાન બનાવ્યો કે વૃદ્ધાને મારી નાંખીને મૃતદેહને યુવતી હોવાનું સાબિત કરી દઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2023 | 5:38 PM

પ્રેમની ચાહત લોકો કોઇ પણ હદ પાર કરી નાંખે છે, પરંતુ કચ્છના ભચાઉમાં એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. પ્રેમી યુગલે આજીવન એક બીજા સાથે રહેવા માટે એક 84 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ભચાઉમાં 3 દિવસ પહેલા એક વૃદ્ધા ગાયબ થયા હતા. જો કે તપાસ બાદ વૃદ્ધાનો મૃતદેહ એક દુકાનમાંથી મળ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દુકાન માલિકના પુત્રએ જ હત્યા કરી છે. કારણ કે આ યુવકને વૃદ્ધાની કૌટુંબિક યુવતી સાથે પ્રેમ હતો અને બંને સાથે રહેવા માગતા હતા. જેને લઇ તેમણે એક પ્લાન બનાવ્યો કે વૃદ્ધાને મારી નાંખીને મૃતદેહને યુવતી હોવાનું સાબિત કરી દઇએ.

આ પણ વાંચો કચ્છના આદિપુર પાસે રેલ રોકો આંદોલન, લોકોએ લીલાશાહ ફાટક પાસે ટ્રેનને અટકાવી કર્યો વિરોધ

જે બાદ પ્રેમી યુગલે મળીને વૃદ્ધાની હત્યા કરી નાંખી અને બંનેએ ભાગવાનો પ્લાન કર્યો હતો. પોલીસની 10 ટીમે 117 CCTVની તપાસ કરીને બંને પ્રેમી યુગલને ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ સામખિયાળી ક્બ્રસ્તાનમાંથી પણ કબર ખોદીને મૃતદેહ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">