Vadodara: લીલોડ ગામમાંથી 7 દિવસના બાળકનું અપહરણ, ઘરમાંથી રાત્રે બે વાગ્યે કોઈ બાળકને ઉઠાવી ગયાની ચર્ચા

વડોદરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયામાં માત્ર 7 દિવસના બાળકનું અપહરણ થયું હોવાની ઘટના ઘટી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 10:30 AM

વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયાના લીલોડ ગામમાંથી 7 દિવસના બાળકનું અપહરણ થયું છે. વસાહતમાંથી 7 દિવસના બાળકનું અપહરણ થવાથી ચકચાર મચી જવા પામ્યો છે. કહેવાઈ રહ્યું છે કે ઘરમાંથી રાત્રે બે વાગ્યે કોઈ વ્યક્તિ બાળકને ઉઠાવી ગયું છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ એક્ટીવ બની છે.

વડોદરા જિલ્લા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. બાળકને શોધવા માટે જિલ્લા પોલીસવડાએ જુદી જુદી 8 ટીમો બનાવી છે. જણાવી દઈએ કે વાઘોડિયા પોલીસ, LCB, SOG સહિતની 8 ટીમોએ બાળકની તપાસ શરૂ કરી દીધી છે.

માહિતી પ્રમાણે પરમદિવસે રાત્રે બનાવ બન્યો હતો. પરિવારને બાળક ન મળતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. તેમ છતાં બાળકનો પતો ના લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચીને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આજુબાજુના ગામો અને વિસ્તારમાં તપાસ છતાં કંઈ પગેરું ન મળતા પોલીસે આજે ફરી ડોગ સ્કવોડની મદદથી શોધખોળ શરુ કરી છે. બાળકોને પકડી જતી અને ઉપાડી જતી ટોળકીએ આ અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે,\

આ પણ વાંચો: Rajkot: વેપારીઓનું 7 કરોડનું સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો બોબી, ખાનગી તપાસથી જ પોલીસે દબોચી પાડ્યો

આ પણ વાંચો: વડોદરા પોલીસના આ કાર્યને તમે પણ કરશો સલામ, હંમેશા ફરજ પર રહેતા ચહેરા પાછળના ઋજુ હૃદયના થયા દર્શન

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">