અમદાવાદમાં સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકો જશે હડતાળ પર, મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય

અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 3:47 PM

અમદાવાદમાં સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકોએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને નિર્ણય લીધો છે. સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેમની માંગ છે. ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 15 હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમીટ છે.

Follow Us:
પહેલા વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાયા
પહેલા વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાયા
પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા
પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા
ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા: હર્ષ સંઘવી
ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા: હર્ષ સંઘવી
વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ
વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ
સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી 7 આરોપીની ધરપકડ કરી
સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી 7 આરોપીની ધરપકડ કરી
ડાંગમાં ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડાંગમાં ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની બહાર, અફઘાનિસ્તાન પહેલી વાર સેમી ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની બહાર, અફઘાનિસ્તાન પહેલી વાર સેમી ફાઇનલમાં
g clip-path="url(#clip0_868_265)">