Rain Video: અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Amreli: અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:21 PM

Amreli: અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે. આદસંગ શિર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ભારે વરસાદથી સ્થાનિક તળાવ છલકાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળ 2 દાયકાની ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત

સાવરકુંડલા પંથકમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવનથી અમરેલીમાં કન્યા વિદ્યાલય પાસે મેઈન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરગપરા મેઈન રોડ પર મોટુ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. વડિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. દેવળકી, બાટવાદેવળી, બરવાળા, બાવળમાં પણ મેઘમહેર થઈ છે. ધીમીધીરે વરસાદથી લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">