AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Rain : ડભોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

Vadodara Rain : ડભોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2025 | 1:38 PM
Share

વડોદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં શિનોર ચોક, નવીનગરી, જનતાનગરમાં પણ વરસાદ વરસ્યો છે.

વડોદરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં શિનોર ચોક, નવીનગરી, જનતાનગરમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહુડી ભાગોળ, અંતિકાનગર, દયારામનગર, રેલવે સ્ટેશન, ડેપો, સાઠોદ અને વઢવાણા વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મુશળધાર વરસાદ વરસવાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તેથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગર અને કપાસ માટે આ વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">