Valsad : ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ઉમેદવાર બદલવાની માગ, જુઓ Video

લોકસભા ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા પરતું હજુ સુધી ગુજરાત ભાજપમાં નારાજગીનો સૂર સતત સામે આવી રહ્યો છે. વિવિધ જિલ્લા ભાજપમાંથી આંતરિક વિખવાદના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માગ ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 11:00 AM

લોકસભા ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા પરતું હજુ સુધી ગુજરાત ભાજપમાં નારાજગીનો સૂર સતત સામે આવી રહ્યો છે. વિવિધ જિલ્લા ભાજપમાંથી આંતરિક વિખવાદના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માગ ઉઠી છે.

આ પણ વાંચો- Mehsana : લોકસભા ચૂંટણી સમયે જ વિસનગર કોંગ્રેસને મોટો ઝટકો, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, જુઓ Video

ભાજપ માટે અત્યારે તો પર એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ થઇ રહ્યો છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.ધરમપુર વિધાનસભા હેઠળના વિસ્તારોમાં ધવલ પટેલને બદલવાની માગ સાથેના બેનરો લાગ્યા. જો ઉમેદવાર ન બદલાય તો મતદાનથી જવાબ અપાશે તે પ્રકારનો સંદેશ આપતા બનેરો લાગ્યા. લેટર બોમ્બ બાદ, બેનરો લાગ્યા પછી હવે આ વિરોધ ક્યાં જઇને અટકશે તે તો આવનારો સમય જ બતાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">