Ahmedabad : પીરાણા નજીક જગતપુર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ આગ કયા કારણે લાગી છે તે અંગે હજુ કોઇ માહિતી સાંપડી નથી. તેમજ આગના સ્થળે કોઇ ફસાયું છે કે નહિ તે અંગે પણ કોઇ માહિતી મળી નથી.
અમદાવાદના(Ahmedabad) પીરાણા નજીક જગતપુર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ(Fire) લાગી છે. જેમાં ત્રણ કિલોમીટર દૂરથી આગના ઘુમાડા દેખાય રહ્યા છે. જો કે આ આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ આગ કયા કારણે લાગી છે તે અંગે હજુ કોઇ માહિતી સાંપડી નથી. તેમજ આગના સ્થળે કોઇ ફસાયું છે કે નહિ તે અંગે પણ કોઇ માહિતી મળી નથી.
આ પણ વાંચો : GUJCET Exam Date 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18 એપ્રિલે યોજાશે, જુઓ પરીક્ષા પેટર્ન
Published on: Mar 24, 2022 06:48 PM
Follow Us
Latest Videos
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
