પાટણ: ખારેડા ગામે વીજળી પડતાં ઘાસચારામાં લાગી આગ, જુઓ વીડિયો
પાટણના ખારેડા ગામે વીજળી પડતાં ઘાસચારામાં આગ લાગી હતી. ખેતરમાં વીજળી પડતાં ઘાસચારામાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ખેડૂતોએ આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. તો સાંતલપુર નજીક હેવી વીજ લાઈનના થાંભલા ધરાશાયી થયા હતા.
રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવારથી જ રાજયભરમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો પાટણમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન પાટણના ખારેડા ગામે વીજળી પડતાં ઘાસચારામાં આગ લાગી હતી. ખેતરમાં વીજળી પડતાં ઘાસચારામાં આગ લાગી હતી.
આ પણ વાંચો સરસ્વતીના સરીયદમાં ફટાકડાના સ્ટોરમાં લાગી ભયંકર આગ, ઝડપથી કાબૂ મેળવી લેવાતા રાહત
આગ લાગ્યા બાદ ખેડૂતોએ આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. તો સાંતલપુર નજીક હેવી વીજ લાઈનના થાંભલા ધરાશાયી થયા હતા. માનપુરા અને ડાભી ઉનરોટ ગામ વચ્ચે ભારે પવનથી વીજ થાંભલા પડ્યા હતા. વીજ થાંભલા ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાયો હતો.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
