Gandhinagar : ST બસ સ્ટેન્ડમાં પાસ કઢાવવા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ નહીં ખાવા પડે ધક્કા, જુઓ Video

વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે વિદ્યાર્થીઓને બસના પાસ કઢાવવા નહીં ખાવા પડે ધક્કા. રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ પડશે. 12 જૂન કન્યા કેળવણીની ઉજવણીથી ઈ-પાસ સીસ્ટમ અમલમાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 10:26 PM

Gandhinagar: વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર છે. હવે વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડમાં પાસ કઢાવવા માટે ધક્કા નહીં ખાવા પડે અને ફોર્મ પણ નહીં ભરવું પડે. કારણ કે રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ કરાશે. 12 જૂન કન્યા કેળવણીની ઉજવણીથી ઈ પાસ સિસ્ટમ અમલમાં મુકાશે. ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, આગામી દિવસોમાં IT અને કોલેજને જોડવામાં આવશે. રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ શરૂ થવાના કારણે અંદાજે 2.32 લાખ મુસાફરો અને 4.92 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ પણ વાંચો : જુના સચિવાલયની એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીની ઓફિસમાં લાગી આગ, મહત્વના દસ્તાવેજો આગમાં રાખ, જુઓ Video

સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનો નોકરિયાત વર્ગ બસ મારફતે મુસાફઋ કર્તા હોય છે. ત્યારે બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા વિદ્યાર્થીઓએ મજબૂર બનતા હોય છે ત્યારે હવે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા કરી ઈ પાસ સિસ્ટમ લાગુ કરી વિધ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરી છે. મહત્વનુ છે કે સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">