અમદાવાદ વીડિયો : સ્ટેડિયમમાં 1 લાખ લોકોમાં સન્નાટો છવાઇ જશે – પેટ કમિન્સ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમના તમામ રસ્તાઓ પર લોકોની કતારો જોવા મળે છે. લોકો અવનવા બેનરો સાથે જોવા મળ્યા છે. આ સાથે તમામ લોકો બ્લ્યુ કલરની ટી- શર્ટમાં જોવા મળે છે. તેમજ આજે 1 લાખથી વધારે લોકો મહામુકાબલો જોશો. મેચ જોવા હાજર હજારો લોકો મેચ જોવા માટે અનેક ઘણો ઉત્સાહ જોવા મળે છે. તો લોકોએ ભારતીય ફ્લેગના ટેટુ બનાવતા જોવા મળે છે.
અમદાવાદમાં આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને જોવા માટે લોકો હજારો કિલોમીટર દૂરથી આવી રહ્યાં છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમના તમામ રસ્તાઓ પર લોકોની કતારો જોવા મળે છે. લોકો અવનવા બેનરો સાથે જોવા મળ્યા છે. આ સાથે તમામ લોકો બ્લ્યુ કલરની ટી- શર્ટમાં જોવા મળે છે. તેમજ આજે 1 લાખથી વધારે લોકો મહામુકાબલો જોશો.
મેચ જોવા હાજર હજારો લોકો મેચ જોવા માટે અનેક ઘણો ઉત્સાહ જોવા મળે છે. તો લોકોએ ભારતીય ફ્લેગના ટેટુ બનાવતા જોવા મળે છે. તો ક્રિકેટરની પ્રેસ કોન્ફ્રન્સમાં ઓસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સનું સૌથી મોટું નિવેદન આપ્યુ છે.નિવેદન આપતા જણાવ્યુ છે કે સ્ટેડિયમમાં 1 લાખ લોકોમાં સન્નાટો છવાઇ જશે . આ ઉપરાંત જણાવ્યુ છે કે અમને ભારતમાં શોર બકોર વચ્ચે રમવાનો અનુભવો છે. તેમજ તો ઓસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સને નિરક્ષણ બાદ પીચ ન બદલાય તે માટે ફોટા પાડ્યા હોવાની માહિતી છે.