Navsari : પૂર્ણા નદી હજુ ભયજનક સપાટીથી બે ફુટ ઉપર વહી રહી છે, 2 હજાર લોકોએ રાહત શિબિરમાં રાત વિતાવી

આજે સતત બીજા દિવસે પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે જે હાલ ૨ફુટ ઉપર ૨૫ ફૂટના સ્તરે વહી રહી છે.

Navsari : પૂર્ણા  નદી હજુ ભયજનક સપાટીથી બે ફુટ ઉપર વહી રહી છે, 2 હજાર લોકોએ રાહત શિબિરમાં રાત વિતાવી
Flood situation remains the same in Navsari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 10:28 AM

વરસાદના વિરામ છતાં નવસારી(Navsari) શહેરમાં પૂરના પાણી ઓસર્યા નથી. નદીઓમાં પૂરના કારણે નવસારી શહેરનો 30 ટકાથી વધુ હિસ્સો પાણીમાં ગરક્યો હતો. આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું chએ જોકે ભારે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી જાહેર કરવામાં આવતા ચિંતા હજુ ટળી નથી. ભારે વરસાદ દરમ્યાન નવસારી જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ થયા ઓવરફ્લો થયા હતા. તંત્ર દ્વારા 40 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિના કારણે કુલ પાંચ લોકોના મોત નિપજ્યા ચેહ. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ગામે કામ કરતા અને પૂરના પાણીના કારણે તણાયેલા યુવાનો બીજા દિવસે પણ પત્તો મળ્યો નથી.

આજે સતત બીજા દિવસે પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે જે હાલ ૨ફુટ ઉપર ૨૫ ફૂટના સ્તરે વહી રહી છે. પૂર્ણા નદીની સપાટી વધતા નવસારી શહેર ના ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરમાંથી ૨ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાન્તર કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લા રાત્રે 10 થી સાવરે 06 સુધી વરસાદની સ્થિતિ

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
  • નવસારી 2mm
  • જલાલપોર 01mm
  • ગણદેવી 02 mm
  • ચીખલી 01mm
  • વાંસદા 23 mm
  • ખેરગામ 01

જિલ્લામાં આવેલી નદી ઓની સપાટી

  • પૂર્ણા 25 (ભયજનક 23 ફૂટ )
  • અંબિકા 18 ફૂટ (ભયજનક 28ft
  • કાવેરી 13.05 (ભયજનક 18 ft)

જિલ્લામાં આવેલા ડેમો ની સપાટી

  • જૂજ 167.55 (10 cm થી ઓવર ફ્લો થઈ રહ્યો છે)
  • કેલિયા 113.50 (20cm થી ઓવર ફલૉ થઈ રહ્યો છે )

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">