વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગેરહાજર ઉચ્ચ અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી બગડ્યા, જુઓ વિડીયો
નર્મદા : વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં પણ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી રોષે ભરાયા હતા.
નર્મદા : વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં પણ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી રોષે ભરાયા હતા.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ નારાજગી વ્યક્ત કરતા રોષ સાથે કહ્યું હતું કે “અધિકારીઓ એમ સમજે છે કે મોટા છે અહીં કોઈની રાજાશાહી નથી ડેમોક્રેટિક સિસ્ટમ છે. અધિકારીઓ એ કામ ની જવાબદારી નિભાવવાની છે અમે અમારી જવાબદારી નિભાવીએ છે”. મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે એકલા સરકાર કામ કરે તો સફળ ન થાય દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે.
Input Credit : Vishal Pathak, Narmada
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
