Gujarat : અગામી 5 દિવસમાં રાજ્યભરમાં મેઘમહેર રહેશે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત (South Gujarat) તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે 24 જુલાઈ સુધી રાજ્યભરમાં મેઘમહેર રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત (North Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
Gujarat : રાજ્યના હવામાન વિભાગ (MeT department)દ્વારા આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની (Rain Forecast) આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે 24 જુલાઈ સુધી રાજ્યભરમાં મેઘમહેર રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત (North Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, તેમજ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે.
Published on: Jul 21, 2021 08:27 AM
Latest Videos
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક