Vadodara : ટાવર રોડ વિસ્તારમાં લાગી ભીષણ આગ, 2 વાહન, 5 દુકાનો બળીને ખાખ, જુઓ Video

ગુજરાતના વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના ટાવર રોડ પર પાંચ દુકાનોમાં આગ લાગી. બે વાહનો અને 5 દુકાનો સહિત મરાનોમાં આગ લાગી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2024 | 11:59 AM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના ટાવર રોડ પર પાંચ દુકાનોમાં આગ લાગી. બે વાહનો અને 5 દુકાનો સહિત મકાનોમાં આગ લાગી.

આગ લગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા .5 દુકાનોમાંથી એક મેડિકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. આગ લાગવાથી મેડિકલ સ્ટોરમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગ લાગવાનું કારણ અકબંધ બંધ છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ જાનહાનિની થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">