Breaking News : કચરાના ઢગલામાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી, આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. વડોદરાના સાવલી તાલુકાના લામડા પુરા કેનાલ પાસે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે.પાઇ પોલી બેન્ઝ પ્રા લી નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

કચરાના ઢગલામાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી
કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર કચરાના ઢગલામાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી હતી. જેથી કંપનીમાં રહેલા સામાનમાં ભારે નુકસાન થયું છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાપ્તથતી વિગત અનુસાર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Latest Videos

આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?

ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !