સાબરકાંઠાઃ ઈડરમાં 17000 દારુ ભરેલી બોટલો પર રોડ રોલર ફરી વળ્યું, લાખોનો જથ્થો નાશ, જુઓ

સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ દ્વારા દારુને ઝડપવા માટે જાણે કે ઝૂંબેશ શરુ કરી છે. દિવાળીના તહેવારો પહેલા પણ મોટી માત્રામાં પાડોશી રાજ્ય તરફથી દારુ ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જેને લઈ અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ દ્વારા તેને ઝડપી લેવા માટે રીતસર અભિયાન સ્વરુપ કામગીરી અપનાવતી હોય છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ રીતે દારુનો ઝડપાયેલ જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

| Updated on: Nov 29, 2023 | 10:55 PM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ બારે માસ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જેમાં તહેવારોના સમયમાં આ પ્રવૃત્તિમાં વધારો થતો હોય છે. સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા દારુના જથ્થાને નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાબરકાંઠા પોલીસની વિવિધ ટીમોએ ઝડપેલ દારુના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

ઈડર ડિવિઝન ના ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલો પડેલ 45 લાખ રુપિયાથી વધારેની કિંમતનો વિદેશી બનાવટના દારુનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ઈડર ડીવાયએસપી સ્મીત ગોહિલ સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ વર્ષ 2021-22 દરમિયાન ઝડપાયેલ દારુના જથ્થાને ઈડરમાં નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડર પાલિકાની ડમ્પીંગ સાઈટ વિસ્તારમાં રોલર ફેરવીને દારુ નાશ કરવામાં આવ્યો હતો. રોલર નીચે 16998 બોટલને કચડીને નાશ કરાઈ હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">