Kutch Video : હરામીનાળાથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો, વધુ તપાસ માટે પોલીસને સોંપાશે

કચ્છના હરામીનાળાથી પણ એક પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે. BSF દ્વારા બોર્ડર નજીકથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે. તપાસ દરમિયાન ઘુસણખોર પાસેથી ઘુવડ પક્ષી પણ મળી આવ્યુ છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસ બાદ જ વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવશે. અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:59 AM

Kutch : દેશમાં સામાન્ય રીતે પાકિસ્તાની, બાંગ્લાદેશી જેવા દેશના લોકોની ઘુસણખોરીની ઘટના સામે આવતી હોય છે. મોટા ભગાની ઘુસણખોરી સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. કચ્છના હરામીનાળાથી પણ એક પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે.

આ પણ વાંચો : Kutch Video: માંડવીના દેના બેંક પાસેના વિસ્તારમાં થઈ 50 લાખના દાગીનાની ચોરી, આરોપીઓ ફરાર

BSF દ્વારા બોર્ડર નજીકથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે. તપાસ દરમિયાન ઘુસણખોર પાસેથી ઘુવડ પક્ષી પણ મળી આવ્યુ છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસ બાદ જ વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવશે. અને તેના પરર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

તો આ અગાઉ કેટલાક બાંગ્લાદેશી ગુજરાતમાંથી પણ ઝડપાયા હતા. જેમાં તેઓ અમદાવદા અને હિંમતનગરમાંથી ઝડપાયા હતા. તો સુરતના   ડીંડોલી વિસ્તારમાંથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક અને યુવતી ઝડપાયા હતા. જ્યાં તેઓ હિન્દુ નામ રાખી ભાડે ઘર રાખીને રહેતા હતા.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
g clip-path="url(#clip0_868_265)">