Kutch : ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરની આસપાસ સફાઇ રાખવા તંત્ર સમક્ષ લોકોની માંગ
એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
ભુજ(Bhuj) ની ઓળખ સમાન ઐતિહાસિક ભુજીયો ડુંગર( Bhujio Dungar) જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.જ્યાં મહત્વનો કહી શકાય તેવો સ્મૃતિ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેમાં એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ પર્યટન સ્થળે ફરવા આવતા પર્યટકો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા અહીં નિયમિત સફાઈ નથી કરતી. ભુજીયા ડુંગર જવા માટેના પ્રવેશદ્વાર પર જ કચરાના ગઢ જામ્યા છે.
આ પણ વાંચો : Crime: જીમમાં થયેલી મુલાકાત લગ્ન સુધી પહોચી, જ્યારે યુવકને આ વાત ખબર પડી તો યુવતીના ઊડી ગયા હોશ
આ પણ વાંચો : 7th Pay Commission: DA અને DR બાદ બેઝિક સેલેરી પણ વધી શકે છે ? જાણો સંસદમાં પુછાયેલા પ્રશ્નનો સરકારે શું આપ્યો જવાબ
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો