Kheda: ગળતેશ્વરથી વરસડા ગામને જોડતો બ્રિજ પૂરમાં ગરકાવ, 15ફૂટ ઉપરથી વહી રહ્યું છે પાણી, જુઓ Video

Mahisagar River: ખેડાના ગળતેશ્વર વરસડાનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગામી દશ દિવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. મહિસાગરમાં પાણી 9 લાખ ક્યુસેક છોડવામાં આવ્યુ હોવાને લઈ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યુ છે. મહિસાગર નદીમાં આવેલા પૂરને પગલે બ્રિજ પરથી પાણી વહી રહ્યુ છે. પુલ પરથી 15 ફુટ જેટલુ પાણી વહી રહ્યુ છે. ઠાસરા અને ચંદાસરને જોડતો આ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 7:22 PM

ખેડાના ગળતેશ્વર વરસડાનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આગામી દશ દિવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. મહિસાગરમાં પાણી 9 લાખ ક્યુસેક છોડવામાં આવ્યુ હોવાને લઈ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યુ છે. મહિસાગર નદીમાં આવેલા પૂરને પગલે બ્રિજ પરથી પાણી વહી રહ્યુ છે. પુલ પરથી 15 ફુટ જેટલુ પાણી વહી રહ્યુ છે. ઠાસરા અને ચંદાસરને જોડતો આ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

સ્થાનિક પ્રાંત અધિકારીએ કહ્યુ હતુ કે, પાણી બ્રિજ પરથી વહી રહ્યુ છે, દશેક દીવસ સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. પાણી ઓસર્યા બાદ બ્રિજની માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ તેને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. આગળ પણ કહ્યુ હુત કે, નદી કાંઠા વિસ્તારમાં લોકોએ નહીં જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
DCP કચેરીનો કોન્સ્ટેબલ મોબાઈલ CDR ડેટા વેચતો હોવાનુ ખુલ્યુ, કરાઈ ધરપકડ
DCP કચેરીનો કોન્સ્ટેબલ મોબાઈલ CDR ડેટા વેચતો હોવાનુ ખુલ્યુ, કરાઈ ધરપકડ
કાયદાના જાણકારને મળશે મહિને 30,000થી વધુ પગાર
કાયદાના જાણકારને મળશે મહિને 30,000થી વધુ પગાર
MS યુનિવર્સિટીમાં નમાઝનો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ
MS યુનિવર્સિટીમાં નમાઝનો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ
રખડતા ઢોર મુદ્દે AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા હાઈકોર્ટનો આદેશ
રખડતા ઢોર મુદ્દે AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા હાઈકોર્ટનો આદેશ
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
અરવલ્લીના ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વિરામ બાદ ફરી જામ્યો
અરવલ્લીના ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વિરામ બાદ ફરી જામ્યો