Junagadh : ધ્રાફડ અને અંબાજળ ડેમ ઓવરફ્લો, જુઓ ડેમના આકાશી નજારાનો Video
Junagadh : જૂનાગઢમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 11 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે ફરી એકવાર નદીઓ બેકાબૂ થઇ છે અને ડેમ (Dam) પણ છલોછલ ભરાયા છે.જો કે હજૂ પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 11 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લીધે ડેમ છલકાયા છે. ધ્રાફડ અને અંબાજળ ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થયા બાદ તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.તાલુકાના ગામડાઓને સિંચાઇનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો