Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદીત ટિપ્પણી બાદ જીતુ વાઘાણીની સ્પષ્ટતા “મારે કોઇના સર્ટિફિકેટની જરૂરિયાત નથી”

શિક્ષણ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.ગઈકાલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કટાક્ષ કરતા એવું બોલી ગયા કે જેમને જે રાજ્ય કે દેશનું શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ.

વિવાદીત ટિપ્પણી બાદ જીતુ વાઘાણીની સ્પષ્ટતા મારે કોઇના સર્ટિફિકેટની જરૂરિયાત નથી
Jitu Waghani clarifies after controversial remarks "I don't need anyone's certificate"
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 6:58 PM

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ( Jitu Waghani) શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ ભારે વિવાદ (Controversial Statement) સર્જાયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જોકે વધતા વિવાદ વચ્ચે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.તેમણે કહ્યું, મારી વાતને ટૂકડે ટૂકડે રજૂ કરવામાં આવી છે.આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે.ગુજરાતના ગૌરવ માટે મારે કોઇના સર્ટિફિકેટની જરુર નથી.મહત્વનું છે કે, શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જેમને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતું હોય તેઓ ગુજરાત છોડીને સારુ લાગે ત્યાં જતા રહે છે. ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.

શિક્ષણ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.ગઈકાલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કટાક્ષ કરતા એવું બોલી ગયા કે જેમને જે રાજ્ય કે દેશનું શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ. આવું કહીને જીતુ વાઘાણીએ દિલ્લીની શિક્ષણનીતિ મુદ્દે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ હવે દિલ્લીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને જીતુ વાઘાણી પર વળતો વાર કર્યો છે.

આ પણ વાંચો :સુરતમાં 20 લાખની ચોરીના કેસમાં પોલીસે 12 લાખ રોકડ સાથે એક યુવકને ઝડપાયો, મુખ્ય આરોપી હજુ ફરાર

Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે

આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસ: EDએ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની પૂછપરછ કરી, લોન દ્વારા છેતરપિંડીનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">