Jamnagar : ભાજપે નમો કિસાન પંચાયત યોજી, સરકારની યોજનાઓ વિશે સમજ આપી

જામનગરમાં આયોજિત નમો કિસાન પંચાયતમાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજાવાયું હતું. સાથે જ અત્યાર સુધીમાં થયેલા કામોને ગણાવીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં હાજર ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 8:34 PM

જામનગરમાં(Jamnagar)  ભાજપે(BJP)  નમો કિસાન પંચાયત(Namo Kisan Panchayat)  યોજી. જેમાં ખેડૂતોને  સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજાવાયું હતું. સાથે જ અત્યાર સુધીમાં થયેલા કામોને ગણાવીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં હાજર ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, ભૂતકાળમાં કોંગ્રેસે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી જ કિસાન પંચાયત મોરબી અને રાજકોટમાં પણ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વિધાનસભા વાઈઝ નમો કિસાન પંચાયત યોજાશે આ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ  વળે તે માટે માહિતી માર્ગદર્શન પુરૂ પાડવા કિસાન મોરચો કાર્ય કરશે. ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની સફર દરમિયાન ખેતી, ખેડૂત, ગામડા માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. તેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતોનાં જીવન ધોરણમાં બદલાવ ઉજાસ આવ્યો છે. તેવા પ્રગતિશીલ ખેડૂતો નમો કિસાન પંચાયત આવશે અને તેના બદલાવ-વિકાસની વાતો રજૂ કરશે.

આ પણ વાંચો : મહેસાણા : ગ્રીન ગુજરાત, ગ્રીન ભારત અને ગ્રીન વિશ્વ બનાવવાનો અનોખો ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો લક્ષ્યાંક

આ પણ વાંચો : Navsari : સોલાર પ્રોજેક્ટમાં સબસિડી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">