Jamnagar : હાપા માર્કેટ યાર્ડમાં કપાસની આવક, પ્રતિ મણ ઓછો ભાવ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી, જુઓ Video
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.પરંતુ કપાસના પ્રતિ મણ રૂપિયા 1,300થી 1,600ના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.પરંતુ કપાસના પ્રતિ મણ રૂપિયા 1,300થી 1,600ના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. જેના કારણે ખેડૂતાના ખર્ચમાં વધારો થયો છે. ખેડૂતોએ કપાસના ઓછામાં ઓછા ₹ 2 હજાર પ્રતિ મણ ભાવ મળવો જોઈએ તેવી માગ કરી છે. ખેડૂતોના મત પ્રમાણે જો સરકાર યોગ્ય સહાય કરશે તો જ ખેડૂતો આગામી સિઝનમાં કપાસનું વાવેતર ચાલુ રાખવામાં સક્ષમ બનશે.
હાપા માર્કેટ યાર્ડમાં કપાસની આવક
ઉલ્લેખનીય છે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ કપાસના પ્રતિ મણ 1300 થી 1600ના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતોએ કપાસના ઓછામાં ઓછા ₹ 2 હજાર પ્રતિ મણ ભાવ મળવો જોઈએ તેવી માગ કરી છે.
