AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર સમાચાર : રુવા ગામની આંગણવાડીમાં પીરસાતા ભોજનમાં ઈયળ નીકળી, જુઓ વીડિયો

ભાવનગર સમાચાર : રુવા ગામની આંગણવાડીમાં પીરસાતા ભોજનમાં ઈયળ નીકળી, જુઓ વીડિયો

Ajit Gadhavi
| Edited By: | Updated on: Dec 20, 2023 | 4:57 PM
Share

રાજ્યમાં અનેક વાર આંગણવાડીમાં પીરસવામાં આવતા ભોજનમાં બેદરકારી સામે આવતી હોય છે. તો ભાવનગરના રુવા ગામની આંગણવાડી પીરસતા ભોજનમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બાળકોને ભોજનમાં અપાતી લાપસી પણ ખાવા લાયક ન હોવાનું સાબિત થયુ છે.

ભાવનગરના રુવા ગામની આંગણવાડી પીરસતા ભોજનમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. તો આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી સાબિત થઈ છે. તો બાળકોને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. તો બાળકો આંગણવાડીમાંથી ઘરે ટિફિન લઈ જતા ભોજનમાંથી ઈયળ નીકળી છે. તો બાળકોને ભોજનમાં અપાતી લાપસી પણ ખાવા લાયક નહીં હોવાનું સાબિત થયુ છે.

તો વાલીઓએ અનેકવાર ખરાબ ભોજન અંગે ફરિયાદ કરી હોવા છતા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.તો બીજી તરફ આ અગાઉ રાજકોટના નાના મૌવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારુની બોટલ મળી આવી હતી.એટલુ જ નહીં આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">