આજનું હવામાન : ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે. ગુજરાતના સુરત, વલસાડ,નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે પણ વરસાદને લઈને આગાહી કરી છે. સાયક્લોનિક સિસ્ટમને કારણે વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
